Al-Awwal Tours &Travels

Al-Awwal Tours &Travels Hajj And Umrah Tours. Visa Assistant. Air Tickets
Passport Seva
Online Booking
Hotel Booking
Cab

28/02/2024

સાઉદી અરેબીયા ન્યુઝ : હજ-2024 માટે સૌથી ઓછા ખર્ચે હજ પર લઇ જવા માટે ટ્રાવેલ્સ એજેન્ટો વિઝીટર વીઝા લગાવી લોકોને હજ-2024 પર લઇ જવા માટે મુસ્લિમ વિસ્તારમા બુકીંગ લેવાનું શરૂ કરેલ છે. જેમાં સસ્તા ભાવે હજ-2024 બુકીંગ કરવામાં આવેછે. અને લોકો પૈસા બચાવવા માટે અને ઓછા ખર્ચે હજ-2024 કરવા આવી ખોટી ટુર અને એજન્ટો પાસે પૈસા ભરી હજ-2024 માટે બુકીંગ કરાવી રહ્યા છે. આવી ખોટી રીતે વિઝીટર વીઝા પર જતા હાજીઓ અને ટુર ઓપરેટરો પર હજ -2024 માટે સાઉદી હુકુમત દ્રારા ખુબજ સખત પગલા લેવામાં આવ્યા છે. જેથી ખોટી રીતે વિઝીટર વિઝા લગાવી હજ-2024 કરતા જો કોઈ પકડાશે તો તેના પર સાઉદી 50000/- Riyal ( ઇન્ડિયન રુ.1,117,500/- ) નો દંડ ચૂકવવો પડશે સાથે જેલ ની સજા પણ ભોગવવી પડશે. હાજીઓ બુકીંગ લેતા પહેલા ખાસ ઘ્યાન રાખવું કે તમારી બુકીંગ લેનાર ટુર એજન્ટ એ તમોને હજ-2024 કરાવવા હજ વીઝા પર લઇ જશે કે વિઝીટર વીઝા પર એ બાબત ની ખાસ નોંધ લેશો. ત્યાર પછીજ હજ-2024 ની બુકીંગ કરાવજો....જઝાકઅલ્લાહુ ખૈર.. 🤲🏻🕋🕋🕋🤲🏻

18/02/2024
13/09/2022

Lunch.....

Address

F 14 Amina Hill's, 100 Feet Road
Anand
388001

Opening Hours

Tuesday 9am - 8am
Wednesday 9am - 5pm
6pm - 8am
Thursday 9am - 8am
Friday 9am - 8am
Saturday 9am - 8am
Sunday 9am - 5pm
6pm - 8am

Telephone

+917600250895

Website

Alerts

Be the first to know and let us send you an email when Al-Awwal Tours &Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Al-Awwal Tours &Travels:

Videos

Share

Category


Other Anand event planning services

Show All