Vintage VIbes Restaurant & Banquet Hall HALOL

Vintage VIbes Restaurant & Banquet Hall HALOL We are serving doorstep services for Wedding Annivarsary Reception Birthday Engagement ceremony etc

"સ્વચ્છ,સુંદર અને રળિયામણું વડોદરા"
28/10/2024

"સ્વચ્છ,સુંદર અને રળિયામણું વડોદરા"



11/08/2024

ભાગીદારી થી બિલ્ડર કે ડેવલપર બનો ફક્ત જમીન ના ૨૫% ના ઇન્વેસ્ટમેન્ટ કરી ને ૬૦ મીટર ના રોડ ટચ જગ્યા પર તથા ૪ રસ્તા ના સર્કલ ને અડી ને ૫૦,૦૦૦ થી ૧,૭૫,૦૦૦ ફિટ જગ્યા પર...✍️✍️
તમો તમારી મહેનત થી વળતર મેળવો ને જે. વી. માં બેસવા કે તે પ્લોટ ખરીદવા માટે
કોન્ટેકટ ઃ ભરતભાઇ સોની
96622 81955
97763 56000
93133 07499
0265-3570360
[email protected]

વધારે પડતો અહંકાર તથા અભિમાન તમોને ડુબાડે છે, માટે નરમ તથા મધુર રહો... વડીલો સાથે✍️🛎️❤️🌹♥️✅🙏🙏
05/06/2024

વધારે પડતો અહંકાર તથા અભિમાન તમોને ડુબાડે છે, માટે નરમ તથા મધુર રહો... વડીલો સાથે✍️🛎️❤️🌹♥️✅🙏🙏

26/05/2024

*જીંદગી માં સારા સમય માં તમારા મકાન ના રસ્તાઓ ની ધુળ પણ સાફ કરી નાખશે ને તમારો સમય નબળો નીકળે ત્યારે કોઈને ખબર ન પડવા દેતા નહીતો આ દુનિયા તમારા તુટેલા મકાનની ઈંટ પણ લઈ જશે.
✍️✍️ભરત સોની

26/05/2024

જેમને હેલ્મેટ કે સિટ બેલ્ટ પણ બળજબરીથી પહેરાવવા પડતા હોય.
એમને ફાયર સેફ્ટી વિશે જાગૃત કરવા એ લગભગ અસંભવ કાર્ય છે.😐💯🙁
✍️✍️ભરત સોની

*રાજકારણમાં રસ લેતા મિત્રોને જણાવવાનું કે*  દિલથી રાજકીય રસ લેવો નહીં,બધા ભારતીયોને ચાહવું.   કોઈને નફરત કરવી નહીં, ગામમ...
16/05/2024

*રાજકારણમાં રસ લેતા મિત્રોને જણાવવાનું કે*

દિલથી રાજકીય રસ લેવો નહીં,

બધા ભારતીયોને ચાહવું.
કોઈને નફરત કરવી નહીં,

ગામમાં સંપ રહે,
સોસાયટીમાં સંપ રહે,
કુટુંબમાં સંપ રહે,
તેટલુંજ રાજકીય ઉમેદવારનુ ખેંચવું,

બાકી આજે ભાજપ માં છે, એ કાલે કોંગ્રેસમાં જતાં રહેશે,
આજે કોંગ્રેસમાં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.
બહુ દુઃખી થવું નહીં.
જાડી ચામડીના થવું.

ધંધામાં ધ્યાન રાખવું.
કોઈ પક્ષને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી નહીં પડવું.

તમારે દેશહિત ડાયરેકટ કરવું.
👇🏻
પાવરચોરી નહીં કરવી.
ટ્રાફિકના નિયમો પાળવા.
ગંદકી નહીં કરવી.
માતાપિતાની સેવા કરવી. સગા ભાઈને આર્થિક મદદ કરવી.
કોઈને નડવું નહીં.
સોસાયટી માં ગાડીનું પાર્કિંગ કોઈને નડે એમ નહીં કરવું.

ગરીબ, ફેરિયા પાસે બહુ કસ નહીં મારવો
ઘરમાં મ્યુનિસિપાલિટીના નળનું પાણી બહુ બગાડવું નહીં.
તમાકુના માવા ખાઇને જ્યાં-ત્યાં થુકવું નહીં.

આવી અનેક દેશહિતની સેવા છે.

*બાકી TV ના ડિબીટમાં દેશહિતમાં જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં અને મોટેથી TV નો અવાજ કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતાને ખલેલ પહોંચાડવી નહીં
તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સઅપના બહુ મેસેજ ફોરવર્ડ કરી સામા નો સમય બગાડવો નહીં,
આ બધી દેશસેવા જ છે.

*પ્રિય દેશવાસીઓ રાજકિય લોકો, જે ચૂંટણી સમયે દેશહિતના મુદ્દા લાવે છે એ દેશહિતના હોતા નથી,પણ ફક્ત ચૂંટણી જીતવાનાજ હોય છ, માટે*

*ધંધામાં ધ્યાન આપો.*

*પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં*

*આ મેસેજ વિચારોથી શિક્ષિત*(ભણતરથી નહી) એ લોકો માટે છે🙏🏻✌🏻
🙏🙏🙏 ઓમ સાંઈ નાથ🙏🙏🙏શુભ સવાર 🙏🙏

New Season Mango arrived in our Fatm house 🥭🥭
14/04/2024

New Season Mango arrived in our Fatm house 🥭🥭

09/04/2024

જીવનમાં *વારસો* આપતા સંબંધો કરતા, " *વિસામો* " આપતા સંબંધો *વધુ મહત્વના* હોય છે.

*ચૈત્રી નવરાત્રી* ની હાર્દિક શુભેચ્છા.
*🙏જય શ્રી કૃષ્ણ 🙏*
🙏ભરત સોની પરિવાર 🙏

31/03/2024

સત્ય વો સત્ય હોતા હૈ

આપ ઉસકો બદલ નહી સકતે

ચાહે આપ હો યા મૈ✍️🛎️🛎️🙏

31/03/2024

ત્રણ માણસોને ક્યારેય ના ભૂલવા
મુસીબતમાં સાથ આપવા વાળાને
મુસીબતમાં સાથ છોડવા વાળાને
અને મુસીબતમાં નાખવા વાળાને.

27/03/2024
26/03/2024

*_વિચારો હર હંમેશાં એવાં જ રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે ,_*
*_સમુદ્ર બની ને શું ફાયદો..._*
*_બનવું હોય તો નાનું તળાવ બનો કે,_*
*_જ્યાં સિંહ પણ પાણી પીવેને તો એને પણ ગરદન ઝૂંકાવી પડે..._*
🌹 *_જય શ્રી કૃષ્ણ_* 🌹

24/03/2024

🟠🟡🟢🔵🟣

*હોળીના આ સુંદર રંગોની જેમ તમને અને તમારા પરિવારને અમારી તરફથી ખૂબ ખૂબ રંગો અને ઉમંગોથી ભરપૂર હોળીની શુભેચ્છા.*ભરત સોની પરિવાર🟥🟧🟨🟩🟦

Address

Halol Toll Plaza
Halol
389350

Website

Alerts

Be the first to know and let us send you an email when Vintage VIbes Restaurant & Banquet Hall HALOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category