![દિવાળીના આ તહેવાર થી*સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની* અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને...](https://img3.evepla.com/757/665/512276617576655.jpg)
24/10/2022
દિવાળીના આ તહેવાર થી
*સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની* અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.
🪔.... *શુભ દિપાવલી* ... 🪔