Jk Party Plot

Jk Party Plot contact us for organizing all kind of Events
(1)

Jk party plot,  Tarsali
17/03/2024

Jk party plot, Tarsali

જય ભોલે...હર હર મહાદેવ....ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ભક્તિ અને શક્તિના પર્યાય એવા ભગવાન શિવજીની આરાધનાનો અવસર એટલે ...
08/03/2024

જય ભોલે...હર હર મહાદેવ....ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ
ભક્તિ અને શક્તિના પર્યાય એવા ભગવાન શિવજીની આરાધનાનો અવસર એટલે "મહાશિવરાત્રી"

મહાશિવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ.

ભગવાન શિવ તમારા જીવનમાં નવી ઊર્જા અને પ્રગતિ લાવે તેવી પ્રાર્થના......🙏

Jk party plot, Tarsali
06/03/2024

Jk party plot, Tarsali

શ્રી વિશ્વકર્મા ભગવાન....સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજી ના પ્રાગટ્ય દિને સૌને ખુબ ખુબ શુભકામનાઓ.   ...
22/02/2024

શ્રી વિશ્વકર્મા ભગવાન....
સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજી ના પ્રાગટ્ય દિને સૌને ખુબ ખુબ શુભકામનાઓ.


Jk party plot ,Tarsali
21/02/2024

Jk party plot ,Tarsali

હિન્દૂ હ્રદયસમ્રાટ, મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક, મહાન સેના નાયક છત્રપતિ શિવાજી મહારાજ ને જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદ...
19/02/2024

હિન્દૂ હ્રદયસમ્રાટ, મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક, મહાન સેના નાયક છત્રપતિ શિવાજી મહારાજ ને જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન!

શિવાજી મહારાજ એક કુશળ સેનાનાયક, રણનીતિકાર અને કૂટનીતિજ્ઞ સાથે એક પ્રજા વત્સલ રાજા હતા. તેમણે દેશવાસીઓના દિલમાં સ્વરાજની જ્યોત પ્રગટાવી ભારતમાં સર્વપ્રથમ નૌસેનાની રચના કરી. તેમના દ્વારા સ્થાપિત યુદ્ધ પ્રણાલીઓ આજના યુગમાં પણ એટલી જ પ્રાસંગિક છે. ભારતના ઈતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજ હમેંશા સામાજિક ન્યાય, સાહસ અને શૌર્યની મીશાલ સ્વરૂપે દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે....હર હર મહાદેવ....🙏🙏🙏

જય હિન્દ... ભારત માતા કી જય... 🙏🙏🙏મા ભારતીના વીર સપૂત, આઝાદ હિંદ ફોજના સ્થાપક, મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર...
23/01/2024

જય હિન્દ... ભારત માતા કી જય... 🙏🙏🙏
મા ભારતીના વીર સપૂત, આઝાદ હિંદ ફોજના સ્થાપક, મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જયંતી પર કોટિ કોટિ નમન..🙏🙏🙏


🙏🙏🙏પ્રભુ શ્રી રામ ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીએ.🚩🙏🏻શ્રી રામ જ્યોતિ પ્રગટાવી દિવાળી મનાવીએ.🪔...
22/01/2024

🙏🙏🙏પ્રભુ શ્રી રામ ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીએ.🚩🙏🏻

શ્રી રામ જ્યોતિ પ્રગટાવી દિવાળી મનાવીએ.🪔
જય જય શ્રી રામ... 🚩

party plot, Tarsali

ઓજસ્વી વાણી, ઉમદા વિચારો અને વિચક્ષણ બુદ્ધિ ક્ષમતાથી સમગ્ર વિશ્વને ભારતીય આદ્યાત્મના દર્શન કરાવનાર મહાન દાર્શનિક સ્વામી ...
12/01/2024

ઓજસ્વી વાણી, ઉમદા વિચારો અને વિચક્ષણ બુદ્ધિ ક્ષમતાથી સમગ્ર વિશ્વને ભારતીય આદ્યાત્મના દર્શન કરાવનાર મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદ જીને તેમની જન્મ જ્યંતિ નિમિત્તે કોટી કોટી વંદન! ....🙏

વીર બાળ દિવસસાહસ અને શૌર્ય થકી દેશ અને ધર્મની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબજાદા જોરાવર...
26/12/2023

વીર બાળ દિવસ

સાહસ અને શૌર્ય થકી દેશ અને ધર્મની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ પર કોટિ કોટિ વંદન...🙏🙏🙏

દેવદિવાળીના પાવન પર્વની આપ સહુ ને હાર્દિક શુભકામનાઓ...🙏🙏🙏
27/11/2023

દેવદિવાળીના પાવન પર્વની આપ સહુ ને હાર્દિક શુભકામનાઓ...🙏🙏🙏

તમારા પ્રસંગ ને યાદગાર બનાવવા અચૂક મુલાકાત લો....
24/11/2023

તમારા પ્રસંગ ને યાદગાર બનાવવા અચૂક મુલાકાત લો....

देवउठनी एकादशी के पावन पर्व पर माता तुलसी और भगवान शालिग्राम की कृपा आप पर बनी रहे यही हमारी प्रार्थना ....જય શ્રી કૃષ્ણ...
23/11/2023

देवउठनी एकादशी के पावन पर्व पर माता तुलसी और भगवान शालिग्राम की कृपा आप पर बनी रहे यही हमारी प्रार्थना ....જય શ્રી કૃષ્ણ....રાધે રાધે

આજે જલારામ જયંતિ બાપા ના ચરણોમાં સત સત નમન બાપા સગડા તાપમાને છે ભાવથી નમે તેને ઠંડી છાઓમાં રાખે છે બોલો જય જલારામ....🙏
19/11/2023

આજે જલારામ જયંતિ બાપા ના ચરણોમાં સત સત નમન બાપા સગડા તાપમાને છે ભાવથી નમે તેને ઠંડી છાઓમાં રાખે છે બોલો જય જલારામ....🙏

કોટી કોટી નમન....🙏🙏🙏
18/11/2023

કોટી કોટી નમન....🙏🙏🙏

સત્ કૈવલસાહેબ...ઉન્નતી, સમૃધ્ધિ અને સુખ ના મંગલ પર્વ "લાભ પાંચમ" સત્ કૈવલ સાહેબ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અ...
18/11/2023

સત્ કૈવલસાહેબ...
ઉન્નતી, સમૃધ્ધિ અને સુખ ના મંગલ પર્વ "લાભ પાંચમ" સત્ કૈવલ સાહેબ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પી ઉત્તરોત્તર પ્રગતિના નવા સોપાનો સર કરાવી સૌને સફળતા પ્રદાન કરે તેવી શુભેરછા સાથે સૌને "લાભ પાંચમ" ની શુભકામનાઓ.

કારતક સુદ બીજ તેમજ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ ની યાદ અપાવતા ભાઈબીજ નાં તહેવાર ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓભગવાન દરેક ભાઈ બહેન...
15/11/2023

કારતક સુદ બીજ તેમજ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ ની યાદ અપાવતા ભાઈબીજ નાં તહેવાર ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ

ભગવાન દરેક ભાઈ બહેન ને ખુશ રાખે તેવી પ્રાર્થના સાથે ભાઈબીજ ની શુભકામના 💐💐💐જય ભોલે...🙏🙏🙏

આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદ...
14/11/2023

આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ... સાલમુબારક
નૂતન વર્ષાભિનંદન !

ધનતેરસના પાવન પર્વે સૌને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ #धनतेरस
10/11/2023

ધનતેરસના પાવન પર્વે સૌને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ

#धनतेरस

જય માતાજી ... 🙏🙏🙏                                    આજથી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને મારા અને માર...
15/10/2023

જય માતાજી ... 🙏🙏🙏 આજથી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપ સૌને મારા અને મારા જે કે પરિવાર તરફથી હાર્દિક ખૂબ ખૂબ શુભેચ્છા.

માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે , આપના બધા જ કામો આપની ઈચ્છા પ્રમાણે સફળતાપૂર્વક પાર પડે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના.
🚩🙏 *જય મા અંબે* 🙏🚩

Jk party plot, Tarsali vadodara
30/09/2023

Jk party plot, Tarsali vadodara

19/09/2023

જય શ્રી ગણેશ...🙏🙏🙏
સનાતન હિંદુ ધર્મના પ્રથમ પૂજનીય દેવ શ્રી ગણેશજીના આસ્થાપર્વ "ગણેશ ચતુર્થી" ની મંગલમય શુભકામનાઓ.
વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજી સૌના સર્વ વિઘ્ન હરી જીવનમાં રિદ્ધિ - સિદ્ધિ અને શુભ-લાભ અવિરત વરસાવતા રહે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું...જય ગણેશ...જય ભોલે..🙏🙏🙏

જય હિન્દ, ભારત માતા કી જય..................................  માં ભારતીના સપૂત, કર્મયોગી, ઓજસ્વી વિચારકનાગરિકોના મૂળભૂત અ...
17/09/2023

જય હિન્દ, ભારત માતા કી જય.................................. માં ભારતીના સપૂત, કર્મયોગી, ઓજસ્વી વિચારકનાગરિકોના મૂળભૂત અધિકારોનું જતન અને લોકશાહીની રક્ષા કરી સૌને વિકાસપંથે લઈ જનારા, અંત્યોદયની પ્રેરણા અને રાષ્ટ્રવાદી વિચારધારા દ્વારા દેશને વિકાસપથ પર આગળ ધપાવનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

07/09/2023

Address

Vadodara
390009

Telephone

+919725202508

Website

Alerts

Be the first to know and let us send you an email when Jk Party Plot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jk Party Plot:

Videos

Share


Other Wedding planning in Vadodara

Show All