29/06/2023
- ભરૂચ જિલ્લાના આદિવાસીઓએ પણ જંગલ જમીન મુદ્દે જંગી રેલી યોજી આપ્યું આવેદન
- સોમવારે નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વિશાલ રેલી કાઢી કલેકટરને રજુઆત કરી હતી
- વન અધિકાર કાયદા હેઠળ ઝઘડિયા પ્રાંતને કલેકટરને ઉદેશી આવેદન અપાયું