16/10/2021
કહેવાય છે ને કે પ્રવાસ ની અડધી મજા તો એના વિચારો માં ખોવાઈ ને રહેવામાં જ હોય છે. આવા જ સૌંદર્યલક્ષી વિચારો માં ખોવાઈ જવાના અનેરા વિચાર સાથે " સત્વ " લઇ ને આવે છે
*सफरनामा*
*under the MOONLIGHT*
સરસ વિચાર છે ને?
અહીં આપણે ભેગા મળી ને આપણા કંઈક અલગ અને રસપ્રદ પ્રવાસ ના અનુભવો ને ચંદ્ર ના પ્રકાશ માં એક બીજા સાથે વહેંચીશું અને માણીશું..
વક્તા ની સમય મર્યાદા : ૪ મિનિટ
પહેરવેશ : પરંપરાગત ( ટ્રેડિશનલ )
સ્થળ :- ચોથો માળ, સુપન રેસીડન્સી, કૃષ્ણનગર દેરાસર ની બાજુ માં, ભાવનગર
સમય :- રાત્રે ૯:૦૦ વાગ્યાથી
દિવસ :- ૨૦ ઓક્ટોબર, શરદ પૂનમ, બુધવાર
આપની રાહ માં
" સત્વ "