Avkash sound surat

  • Home
  • Avkash sound surat

Avkash sound surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Avkash sound surat, Event Planner, .

16/11/2022

ઓક્સિજન અને 💉ઈન્જેકશન માટે જેમ રખડાવિયા.. એમજ મત માટે 🐗 રખડાવવા ના છે..
તૈયાર છો ને મિત્રો..

27/04/2021
22/04/2021

Dj opreting & helpring office & work aria

21/04/2021

હે રામ ,
આજના દિવસે એક જ પ્રાથના છે.
આ કોરોના ની મહામારી થી સૌ કોઇને બચાવી લો.🙏
જય શ્રી રામ 🙏
જય હનુમાનજી

21/04/2021

મિત્રો ખુબજ શેર કરજો
પૈસા ફેક તમાશા દેખ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવ હજાર આપો તુરંત મળશે બેડ સાથે ટ્રીટમેન્ટ

20/04/2021

આમ જનતા ની સબસીડી મોદી સાહેબે સિનવી લીધી પણ આ કરોડ પતિ MLA રાજનેતા સબસિડી છોડવા તૈયાર નથી

18/04/2021

માસ્ક ના પહેરો તો દંડ લ્યો છે એ બરાબર...પણ હોસ્પીટલો મા બેડ ના મળે તો તમને શુ દંડ આપવાનો ?

કૉમેન્ટ કરજો 🙏એટલે સરકારી તંત્ર અને તેમના મંત્રીઓ પણ જાણે
18/04/2021

કૉમેન્ટ કરજો 🙏એટલે સરકારી તંત્ર અને તેમના મંત્રીઓ પણ જાણે

18/04/2021

સાહેબે સંક્રમણ અટકાવવા માટે કાલે રાત્રે કુંભ મેળો સમાપ્ત કરવા અપીલ કરી આજે સવારે બંગાળ માં સભા ઠોકી દીધી
*😂ઠોકો તાલી*😂

18/04/2021

આ પ્રજા માં જે શાંતિ છે તે વાવાઝોડા આવતા પહેલા ની છે .
નક્કી
ગુજરાત મા કઈક નવા-જૂની થવાની છે.

13/04/2021

ગધેડો કહે વાંદરા ને પૂછો વાંદરો કહે કૂતરા ને પૂછો કૂતરો કહે બિલાડા ને પૂછો બિલાડો કહે ઉંદર ને પૂછો આ નાટક બંધ કરો હવે જનતા થાકી ગઈ છે હવે...ગધેડા ઓ થી

12/04/2021

મંત્રી જી ના બાપુજી ના લગન થયા તા કે મંત્રી જી ડાયરેકટ આવા તા.....?

12/04/2021

આ વિડિયો ના માધ્યમ થી ગરીબ મધ્યમ વર્ગ અને મીડન કાલાસ ની આપ બીતી આને કેટલી મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે છે ત્યે જણાવા માગું છું સત્ય હંમેશા કડવું હોયછે ...?????

ભારતી આશ્રમ ના સંત, પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના શોકગ્રસ્ત સમાચાર સાંભળ...
11/04/2021

ભારતી આશ્રમ ના સંત, પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના શોકગ્રસ્ત સમાચાર સાંભળી દુઃખદ લાગણી અનુભવું છું.

ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ અને સૌ ભક્તોને આ વિકટ ઘડીએ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના...

🙏🙏🙏ૐ શાંતિ! ,🙏🙏🙏
🙏🙏🙏ૐ નમઃ શિવાય🙏🙏🙏

અમરેલી જિલ્લા આપ ના પ્રમુખ સ્વ કમલેશભાઈ ગઢિયા આપણી વચ્ચે નથી રહ્યા. આ સમાચાર સાંભળી ઊંડો આઘાત લાગ્યો. આ કોઈ ઉંમર નહોતી જ...
11/04/2021

અમરેલી જિલ્લા આપ ના પ્રમુખ સ્વ કમલેશભાઈ ગઢિયા આપણી વચ્ચે નથી રહ્યા. આ સમાચાર સાંભળી ઊંડો આઘાત લાગ્યો. આ કોઈ ઉંમર નહોતી જવાની. હજુ ઘણું બધું કરવાનું હતું. પરિવાર અને દેશને આપની જરૂર હતી.

આ સત્ય સ્વીકારવું અઘરું છે પણ હરી ઈચ્છા બળવાન. ભગવાન આપના આત્માને સદગતિ આપે શાંતિ આપે એવી પ્રાર્થના સાથે પરિવારને આ આઘાત અને કપરા સમયનો સામનો કરવાની શક્તિ આપે.

ઓમ શાંતિ શાંતિ.......

10/04/2021

મિત્રો ખૂબ જ *share* કરજો
આ જાડી ચામડી ના નેતા ઓ ને કઈ રીતે તંત્ર સલાવવું અનુ ભાન જ નથી

આછે 8વાગ્યા ના કરફ્યૂ નો રંગ ટ્રાવેલ્સ ડાયમંડ વર્કર ટેક્સટાઇલ વર્કર તેમજ નાના મોટા દુકાનદાર વેપારી બધા એક સાથે કરફ્યૂ અને કાયદા ના ડર થી ટાઈમ પર ઘરે પહોંચવા નીકળે ત્યાં આવી જ ટ્રાફિક થવા ની છે
8 વાગે નીકળે ત્યારે 11 વાગે પહોંચે પોતાના ઘર

07/04/2021

લોકડાઉન કરો તો વાંધો નહીં પણ *20લાખ* નું પેકેજ ફરી વખત ના આપતા હજુ ગયા વખત ના પડીયા છે....

06/04/2021

મિત્રો એક શેર લોકડાઉન કે નામ......

06/04/2021

No time limit dj operating & halpring

Avkash Sound Surat का कुटुंब एप्प आ गया है ।सभी पदाधिकारी और सदस्य नीचे दिए लिंक पर क्लिक करके एप्प इंस्टॉल करें और अपना...
05/04/2021

Avkash Sound Surat का कुटुंब एप्प आ गया है ।

सभी पदाधिकारी और सदस्य नीचे दिए लिंक पर क्लिक करके एप्प इंस्टॉल करें और अपना पहचान पत्र डाउनलोड करें 👇👇

https://kutumb.app/avkash-sound?slug=081b4961e1c2&ref=LB7HP

05/04/2021

🐃🦏 આના કરતાં પણ જાડી ચામડી ના નેતા છે....
જનતા જીવે કે મારે નેતા ઓ ને કાઈ ફરક નથી પડતો

ખૂબ જ દુઃખનિય ઘટના છે મિત્રો અપડા 22 વિરલા ઓ વીરગતિ પામ્યા છે.....     વીર જવાન અમર રહો... કોમેન્ટ બોક્સ માં જય હિન્દ લખ...
04/04/2021

ખૂબ જ દુઃખનિય ઘટના છે મિત્રો અપડા 22 વિરલા ઓ વીરગતિ પામ્યા છે..... વીર જવાન અમર રહો...
કોમેન્ટ બોક્સ માં જય હિન્દ લખી શ્રદ્ધાંજલિ આપીએ..

એક લાઈક & શેર શહીદ વીર જવાન માટે બવ જ દુઃખદ ઘટના છે દોસ્તો આપડે આજે આ 22 વિરલ ને ગુમાવ છે   વીર જવાન અમર રહો...   જય હિન...
04/04/2021

એક લાઈક & શેર શહીદ વીર જવાન માટે
બવ જ દુઃખદ ઘટના છે દોસ્તો આપડે આજે આ 22 વિરલ ને ગુમાવ છે
વીર જવાન અમર રહો... જય હિન્દ....

વોર્ડ નંબર 17 સદસ્યતા અભિયાન,કિરણ ચોક પુનાગામ સુરત
04/04/2021

વોર્ડ નંબર 17 સદસ્યતા અભિયાન,કિરણ ચોક પુનાગામ સુરત

ખૂબ જ કડવું સત્ય છેમિત્રો ખુબજ શેર કરો & લાઈક પણ કરો
04/04/2021

ખૂબ જ કડવું સત્ય છે
મિત્રો ખુબજ શેર કરો & લાઈક પણ કરો

03/04/2021

ભારત દેશ અત્યારે આખો *રામ* ભરોચે ચાલે છે
ગમે ત્યાં નજર કરો કૌભાંડ જ જોવા મળે છે

03/04/2021

સાલું માસ્ક વગર એક ભી ચોકડી પાર નથી કરી શકાતી તો આ દારૂ ગુજરાત માં ક્યાંથી ઘુચી જાય છે એ સમજાતું નથી

03/04/2021

લવ જેહાદ ના કાયદા થી શું હરખાવા જેવું છે શુ..????
એમતો ગુજરાત માં દારૂબંધી નો કાયદો પણ છે
તો શું કાંદો કાઢી લીધો

30/03/2021

ચૂંટણી બંધ તો રોજગાર બંધ

30/03/2021

ગુજરાત માં ચૂંટણી બારે માસ સારું રહેવી જોયે તો જ લોકો ના રોજગાર ચાલશે BJP સરકાર માં

30/03/2021

144 લગાવી ને કેટલા માણસો બે રોજગાર બને છે એ આ BJP ને નથી દેખાતું

30/03/2021

144 કલમ આ ઓનલાઈન સભા નો વિરોધ ના થાય એ માટે જ લગાવવા માં આવી છે *કોવિડ* માટે 144 નથી BJP બચાવ માટે છે

https://youtu.be/P4Ha5Sg39uU
28/03/2021

https://youtu.be/P4Ha5Sg39uU

ublished on march,21,2019, dj/ cast :- dj by avkashplace :- surat subscribers, like, share , hd video ON MY CHANNEL TO GET MORE VIDEOS.........

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Avkash sound surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Event Planning Service?

Share