Live Events In Gujarat Gujju

  • Home
  • Live Events In Gujarat Gujju

Live Events In Gujarat Gujju Update you about Live Events in Ahmedabad. Must like this page and Enjoy your Day with Live Music,Dance and Drama Shows in City.

Last Day Bookings...Almost full.. Call for Booking Now..Enjoy HOLI 2022 Radhika Party Plot  at Sindhubhavan Ahmedabad.
16/03/2022

Last Day Bookings...

Almost full.. Call for Booking Now..

Enjoy HOLI 2022 Radhika Party Plot at Sindhubhavan Ahmedabad.

07/10/2021

Subscribe Channel​ for new Gujarati song upload regularlySong Jay Adhyashakti AartiSinger : Geeta ChauhanProducer : GC PRODUCTIONMusic : Dh...

21/07/2021
કર્તવ્ય ફાઉન્ડેશન ગુજરાત દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ માં વસતા દરેક વિધાર્થીઓ માટે હરતી ફરતી કુરિયર લાઈબ્ર...
15/03/2021

કર્તવ્ય ફાઉન્ડેશન ગુજરાત દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ માં વસતા દરેક વિધાર્થીઓ માટે હરતી ફરતી કુરિયર લાઈબ્રેરી ની શરૂવાત કરવા જઈ રહ્યા છે જેમાં કોઈપણ જરૂરિયાત વિધાર્થીઓ ને તેમના ભણતર માં જરૂરી પુસ્તકો મફત માં વાંચવા માટે આપવામાં આવશે અને પુરા અમદાવાદ માં ઘરે બેઠા વિધાર્થીઓ આ પુસ્તકો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ સેવા ની શરૂવાત કરવા માટે કર્તવ્ય ફાઉન્ડેશન દ્વારા આપને વિનંતી કરવામાં આવી રહી છે કે જો આપના પાસે વિધાર્થીઓ ના ઉચ્ચ અભ્યાસ માટે ની પુસ્તકો જે બજાર માં ખૂબ જ મોંઘી મળતી હોય છે અને સામાન્ય વિધાર્થીઓ તે ખરીદી શકતા નથી તેવા સંજોગોમાં જો આપની પાસે આ પ્રકાર ના પુસ્તકો હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે.

અમારી ટીમ વિનામૂલ્યે આ પુસ્તકો આપને ત્યાં થી લઈ જશે અને જરૂરિયાતમંદ વિધાર્થી સુધી પહોંચાડી ને આપને શિક્ષાદાન મહાદાન ના અમારા આ કાર્ય માં ભાગીદાર બનાવી સમાજ માં ભણતર નું મહત્વ સમજાવવા નો પ્રયાસ કરવા મદદરુપ થવા વિનંતી છે.

આભાર
કર્તવ્ય ફાઉન્ડેશન ગુજરાત
અમદાવાદ
સંપર્ક:- 7600487998

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Live Events In Gujarat Gujju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Live Events In Gujarat Gujju:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Event Planning Service?

Share