Ravistar Publicity

  • Home
  • Ravistar Publicity

Ravistar Publicity Ravistar Group Is
(Founded By Mr.Ravigiri M Goswami)
One Stop Solution Destination In Brand Developm

ભારતીય વૈદિક આર્ય ઋષિ સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ  ભગવાન નાં દિવ્ય જન્મોત્સવ શ્રી રામનવ...
21/04/2021

ભારતીય વૈદિક આર્ય ઋષિ સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ ભગવાન નાં દિવ્ય જન્મોત્સવ શ્રી રામનવમી નિમિત્તે આપ સૌ ને હાર્દિક શુભેચ્છાઓ.
હે પ્રભુ શ્રી રામ હાલ મા ચાલી રહેલ કોરોના રુપી રાવણ નો સંહાર કરવા પધારીને જગતને શાંતિ આપો.

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આવો આપણે સૌ સાથે મળી વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના નામની વૈશ્વિક મહામારી ને સરકાર ની ગાઇડલા...
07/04/2021

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આવો આપણે સૌ સાથે મળી વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના નામની વૈશ્વિક મહામારી ને સરકાર ની ગાઇડલાઈન નું કડકાઇથી પાલન કરી પરાસ્ત કરીએ અને સાથે સાથે વ્યક્તિગત અને જાહેર આરોગ્યની જાળવણી માટે જાગૃત બની સ્વસ્થ ભારતના સપનાને સાકાર કરીએ. #વિશ્વ_સ્વાસ્થય_દિવસ_2021

રંગો નું સર્જન પ્રકૃતિ નું વરદાન છે રંગો ના સંગે ઉમંગ નો એહસાસ સ્વાભાવિક છે, આવા ઉલ્લાસ ના પ્રસંગે આવો સૌ સાથે મળી જીવનપ...
28/03/2021

રંગો નું સર્જન પ્રકૃતિ નું વરદાન છે રંગો ના સંગે ઉમંગ નો એહસાસ સ્વાભાવિક છે, આવા ઉલ્લાસ ના પ્રસંગે આવો સૌ સાથે મળી જીવનપર્વ ને રંગીન કરીએ એવી શુભેચ્છા સહ આપ સૌને #ધુળેટી ના પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ.
હોળી - ધુળેટી એટલે આનંદ અને ઉત્સાહ નો અવસર, આપણી સંસ્કૃતિ માં વસંત ને માળવાનો અને અનુભવવાનો અનેરો ઉત્સવ.

તમને ખબર છે આપણા દેશ માં 'ઉત્સવ' શબ્દ નો કેમ પ્રયોગ થાય છે ?
સંસ્કૃત માં 'ઉત' એટલે નિવારણ અને 'સવ' એટલે દુઃખ / પીડા - એટલે ઉત્સવ નો અર્થ એવો થાય છે કે એક એવો અવસર જયારે વ્યક્તિ પોતાનું દુઃખ ભૂલી પ્રફુલ્લિત થઈ નવી જિંદગીની શુભ શરૂઆત કરે.

તો આજના આ રંગોત્સવ પર મારી પ્રાર્થના કે આપ સૌ પર ઈશ્વર ની કૃપા બની રહે અને ઉત્સાહનો સંચાર રહે અને જીવન રસીકમય બની રહે. ધુળેટીની આપ સૌને શુભેચ્છા.

સવંત 2077 નો હોલિકા મહોત્સવ. આપને તથા આપના સહ પરિવાર ને આનંદ ઉમંગ અને ઉત્સાહ પુર્ણ બની રહે તમારા જીવનમાં મેધ ધનુષ્યના સપ...
28/03/2021

સવંત 2077 નો હોલિકા મહોત્સવ. આપને તથા આપના સહ પરિવાર ને આનંદ ઉમંગ અને ઉત્સાહ પુર્ણ બની રહે તમારા જીવનમાં મેધ ધનુષ્યના સપ્તરંગ ઉજાગર બને. રોગ દોષ ક્લેશ ઉચાટ અને દુર્ભાગ્ય નો ક્ષય કારક બને. ભક્તિ જ્ઞાન અને યશ કિર્તી ની ખુબ ખુબ વૃદ્ધિ થતી રહે તેવી અનંત બ્રહ્માંડ નાયક પ્રહલાદ પ્રિય નૃસિંહ ભગવાને પ્રાર્થના. 💐 💐

શ્રદ્ધા અને સત્ય ના વિજય નો દિવસ, આજ નો અપ્રતિમ એ હોલિકા દહન નો દિવસ. ફાગણી પૂનમે આપ સૌને હોળી પર્વની શુભકામનાઓ પાઠવું છ...
28/03/2021

શ્રદ્ધા અને સત્ય ના વિજય નો દિવસ, આજ નો અપ્રતિમ એ હોલિકા દહન નો દિવસ. ફાગણી પૂનમે આપ સૌને હોળી પર્વની શુભકામનાઓ પાઠવું છું.

ભારત ના સ્વતંત્રતા સંગ્રામના અમર બલિદાની શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના શહિદ દિવસ નિમિતે શત શત વંદન🙏દેશ પ્રેમન...
23/03/2021

ભારત ના સ્વતંત્રતા સંગ્રામના અમર બલિદાની શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના શહિદ દિવસ નિમિતે શત શત વંદન🙏
દેશ પ્રેમની ચરમસીમા રૂપ એવું આપનું બલિદાન દેશવાસીઓ અને ખાસ કરીને યુવાનોને હંમેશા પ્રેરણા પુરી પાડતું રહેશે.

"दूसरों की सेवा में खुद को खो दो, यह खुद को खोजने का सबसे अच्छा तरीका है"सत्य और अहिंसा के अग्रदूत राष्ट्रपिता महात्मा ग...
30/01/2021

"दूसरों की सेवा में खुद को खो दो, यह खुद को खोजने का सबसे अच्छा तरीका है"

सत्य और अहिंसा के अग्रदूत राष्ट्रपिता महात्मा गांधी जी की पुण्यतिथि पर उन्हें भावभीनी श्रद्धांजलि

बापू के विचार आज भी उतने ही शाश्वत हैं, जितने दशकों पहले थे। गांधी मानवता के लिए सदैव प्रेरणास्रोत रहेंगे !

આપ સૌને ‘પ્રજાસત્તાક દિવસ’ની હાર્દિક શુભકામનાઓ.આવો, આપણે સૌ મળીને બંધારણમાં દર્શાવેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાન...
26/01/2021

આપ સૌને ‘પ્રજાસત્તાક દિવસ’ની હાર્દિક શુભકામનાઓ.
આવો, આપણે સૌ મળીને બંધારણમાં દર્શાવેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરીને દેશની પ્રગતિ અને મજબૂત લોકશાહીમાં યોગદાન આપીએ.

'भारतीय सेना दिवस' के उपलक्ष्य में, मैं सेना के सभी बहादुर जवानों को नमन करता हूँ !जिनके राष्ट्रसमर्पण एवं कर्तव्यपरायणत...
15/01/2021

'भारतीय सेना दिवस' के उपलक्ष्य में, मैं सेना के सभी बहादुर जवानों को नमन करता हूँ !

जिनके राष्ट्रसमर्पण एवं कर्तव्यपरायणता से हम सुरक्षित एवं गौरवान्वित महसूस करते हैं।


#भारतीय_सेना_दिवस

‪ભારત ના મહાન વૈજ્ઞાનિક, ઈસરો ના સંસ્થાપક, રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા પદ્મભૂષણ  અને પદ્મ વિભૂષણ થી સન્માનિત ડો. વિક્રમ સ...
30/12/2020

‪ભારત ના મહાન વૈજ્ઞાનિક, ઈસરો ના સંસ્થાપક, રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ થી સન્માનિત ડો. વિક્રમ સારાભાઈ જી ની પુણ્યતિથિ પર કોટી - કોટી નમન...‬ ‪

 #રાષ્ટ્રીય_ગ્રાહક_અધિકાર_દિન !! ગ્રાહક જાગૃતિનો સંદેશ લઈને આવતા આજના ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ નિમિત્તે ગ્રાહક સુરક...
24/12/2020

#રાષ્ટ્રીય_ગ્રાહક_અધિકાર_દિન !! ગ્રાહક જાગૃતિનો સંદેશ લઈને આવતા આજના ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ નિમિત્તે ગ્રાહક સુરક્ષાના અધિકાર બાબતે જાગૃત થઈએ.

કણમાંથી મણ ઉત્પન્ન કરનાર જગતના તાત એવા મારા દેશના સર્વે ધરતી પુત્રોને કિસાન દિવસ નિમિતે મારા કોટી કોટી વંદન.
23/12/2020

કણમાંથી મણ ઉત્પન્ન કરનાર જગતના તાત એવા મારા દેશના સર્વે ધરતી પુત્રોને કિસાન દિવસ નિમિતે મારા કોટી કોટી વંદન.

"जो शहीद हुवे है उनकी, जरा याद करो कुर्बानी"1971 के युद्ध मे अपने अदम्य साहस, शोर्य और बलिदान से ऐतिहासिक विजय का गौरवशा...
16/12/2020

"जो शहीद हुवे है उनकी, जरा याद करो कुर्बानी"
1971 के युद्ध मे अपने अदम्य साहस, शोर्य और बलिदान से ऐतिहासिक विजय का गौरवशाली लिखने वाले माँ भारती के जांबाज वीर जवानों को कोटि कोटि वंदन
#विजय दिवस #16दिसम्बर1971

सरदार पटेल जी का जीवन और व्यक्तित्व इतना विराट है, जिसे शब्दों में पिरो पाना संभव नहीं है।सरदार साहब भारत की एकता और शक्...
15/12/2020

सरदार पटेल जी का जीवन और व्यक्तित्व इतना विराट है, जिसे शब्दों में पिरो पाना संभव नहीं है।

सरदार साहब भारत की एकता और शक्ति के प्रतीक हैं, उन्होंने जटिल से जटिल समस्याओं का समाधान कर एक अखंड भारत को आकार दिया। उनका दृढ़ नेतृत्व और राष्ट्र समर्पण सदैव हमारा मार्गदर्शन करता रहेगा।

 #માનવ_અધિકાર_દિવસ : મનુષ્યનો જન્મ થતાં માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. આવા અધિકારો કોઇ આપતું નથી...
09/12/2020

#માનવ_અધિકાર_દિવસ : મનુષ્યનો જન્મ થતાં માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. આવા અધિકારો કોઇ આપતું નથી અને કોઇ છીનવી પણ શકતું નથી. આમ માનવ જીવને અર્થપૂર્ણ, સંતોષ જનક અને ગૌરવવાન બનાવે તેવા મુખ્ય અધિકારો અને તેવા પ્રકારનાં સ્વાતંત્રયને માનવ અધિકાર કહી શકાય. માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે. તે તક તેને મળે, ભયથી મુક્તિ મળે, તેના અધિકારો ઝૂંટવાય નહી તેવી મુળભૂત આકાંક્ષાઓ છે.
આવો આજે માનવીય મૂલ્યોના ગૌરવ સમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે આપણે સૌ સદ્દબુદ્ધિ, સદ્દભાવ, સમભાવ, સહિષ્ણુતા અને સકારાત્મકતા સાથે માનવ અધિકારનો ઉજાસ દરેક વ્યક્તિ સુધી ફેલાવીએ.



આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન.
09/12/2020

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન.

ભારતીય નૌસેના ના શુભ દિવસે નૌકાદળના અત્યંત હિંમત અને નિષ્ઠાથી રાષ્ટ્રની સેવાને સમર્પિત બહાદુર દેશભક્તોને સલામ.
04/12/2020

ભારતીય નૌસેના ના શુભ દિવસે નૌકાદળના અત્યંત હિંમત અને નિષ્ઠાથી રાષ્ટ્રની સેવાને સમર્પિત બહાદુર દેશભક્તોને સલામ.

ધર્મ સુધારક અને સમાજ સુધારક એવા શીખધર્મના પ્રથમ ગુરુ ગુરુનાનકની જન્મજયંતિ નિમિત્તે નિવાપાંજલિ પાઠવીએ છીએ. ગુરુ નાનક શીખ ...
30/11/2020

ધર્મ સુધારક અને સમાજ સુધારક એવા શીખધર્મના પ્રથમ ગુરુ ગુરુનાનકની જન્મજયંતિ નિમિત્તે નિવાપાંજલિ પાઠવીએ છીએ. ગુરુ નાનક શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતા. તેમણે ત્યાગ કરીને નહીં, સંસારમાં રહીને સેવા કરવાને શ્રેષ્ઠ ધર્મનો રસ્તો બતાવ્યો હતો. ગુરુ નાનકનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમજ લોક કલ્યાણ કરી શકે નહી જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. ગુરુ નાનકની પુણ્યતિથિ નિમિત્તે તેમના ઉદારતા, પ્રેમ, માનવતા અને સુમેળ જેવા ઉપદેશો અપનાવી સૌના જીવનમાં જ્ઞાન અને સુખનો પ્રકાશ ફેલાવીએ.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ravistar Publicity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ravistar Publicity:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Event Planning Service?

Share