10/09/2021
*જે ખમાવે છે તે જ આરાધક બને છે*
એવા પ્રભુ વીરના વચનો
સાંભળીને હું અને મારો પરિવાર....
સંવત્સરી મહાપર્વ,સવંત્સરી પ્રતિક્રમણ આરાધતા પહેલાં મારાથી કે મારા પરિવાર થી જાણતા - અજાણતાં મન વચન અને કાયાથી આપના હૈયાને ઠેશ પહોંચી હોય તો અંતર મન થી, નિર્મળ હૈયા થી અને શુધ્ધ ભાવના થી આપની અંતઃકરણ પૂર્વક ક્ષમા માંગુ છું
🙏*મિચ્છામિ દુક્કડમ*🙏