IQRA GROUP

IQRA GROUP only community help for this group creat by yunus vhora

29/01/2024
10/01/2024

જસ્ટિસ ફોર અસ્લમ મુલતાની
નેહા પટેલ અને તેની ગેંગ ખોટી રીતે ગૌરક્ષાના નામે મુસ્લિમ સમાજ ના લોકો ને ટાર્ગેટ કરી રહી છે જો એના મા તેવડ હોઈ તો જે લોકો બિમાર અને દુધ વિહોણી ગાયો ને વેચે છે એમને રોકી ને બતાવે અને જે મોટા મોટા કતલખાના જે લોકો ચલાવે છે ત્યા જાય અને રોકે જે લોકો ફકત ભાડુ ભરી જતા હોઈ અથવા આ શહેર થી બીજા શહેર ટ્રાન્સપોર્ટ નુ કામ કરતા હોઈ એવા લોકો ને ટાર્ગેટ કરવા નુ બંધ કરે

09/01/2024

સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકાર નો ફેસલો રદ્દ કર્યો
બિલકીસબાનો કેસના તમામ આરોપીઓ જેલ પરત ફરશે.

20/11/2023

આણંદ જીલ્લા ના 150 ટી આર બી જવાનો ને કરવામા આવશે છુટ્ટા

Address

Anand
Anand
388001

Telephone

8758359141

Website

Alerts

Be the first to know and let us send you an email when IQRA GROUP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category