13/11/2023
*સુખનું તોરણ* ઝૂલતું રહે, *ભાગ્યનું પાનું* ખુલતું રહે,
*ધનનું ભંડાર* ભરેલું રહે, *દુખ* તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને *સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી* આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે *ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...*
🔅🌸🎊 *નૂતન વર્ષાભિનંદન* 🎊🔅🌸
🪔🪔🪔🪔🪔🪔🪔🪔