રાજસ્થાન ના એક પ્રજાપતિ એ લાકડા માથી બનાવેલ મૃતિ
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ ના સ્થાપક અને પુવઁ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી દલસુખભાઈ પ્રજાપતિ
વધુ ને વધુ શેર કરો
*સમૂહ લગ્ન* વિશે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શું કહ્યું
ખાસ સાંભળજો અને સામાજિક ગ્રુપોમાં શેર કરજો. 🙏
પ્રજાપતિ સમાજનું ગૌરવ એવી ૧૧ વર્ષ દીકરી કૃપાલી નિલેશભાઈ પ્રજાપતિ નાનકડી જલક માં મોગલ આરાધના થી શુભ શરૂઆત કરતા
ભજન ભાવ 🙏🏻
શું પૂછો છો મુજને, હું શું કરું છું ;
મને જ્યાં ગમે ત્યાં, હરુ છું ફરું છું
ચડી છે ખુમારી, પીધી પ્રેમ સૂરા ;
જગતમાં હું પ્રેમી, થઈ થઈ વિચરું છું
બોટાદ ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા બોટાદ થી બઢતી લઈને એડિશનલ કલેક્ટર રિજનલ કમિશનર મ્યુનિસિપાલટીના ભાવનગર જિલ્લા મા થવા બદલ ખુબ ખુબ અભિનંદન
વૈદ્ય મહેન્દ્રભાઈ સરવૈયા ની આ ક્લિપ સાંભળો અને તેનો અમલ કરો આરોગ્ય સંબંધિત ઘણા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે
મારા કવિ મિત્ર *શ્રી પ્રજાપતિ ઊર્મિવ સરવૈયાનું* પુસ્તક કરુણા સ્વાદનું વિમોચન થવા જઈ રહ્યું છે. ત્યારે તેના પ્રિઓર્ડર હાલ શરૂ થયા ગયા છે. પુસ્તકમાં એવી વાર્તાઓ છે કે જે તમારા હૃદયમાં કંપન ઉભુ કરશે. આ પુસ્તક મેળવવા માટે +91 7499583370 કૉલ અથવા મેસેજ કરી ઊર્મિવ સરવૈયા સાથે સંપર્ક કરી શકો છો. હાલના સમયમાં જો ઓર્ડર કરાવશો તો તે *ડિસ્કાઉન્ટ* માં પણ મળશે.
📌 *પુસ્તકની કિંમતનું વધારે મૂલ્ય નથી પરંતુ અંદરની લાગણી અમૂલ્ય છે.*
કૉલ અથવા વોટ્સેપ: +91 7499583370
આજ રોજ તા : ૧૪/૧૧/૨૦૨૩ ને મંગળવાર ના રોજ *"સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ"* હેઠળ આજે નવા વર્ષ નિમિતે
*"સમસ્ત ચિતલ - જસવંતગઢ પ્રજાપતિ સમાજ નું દ્વિતીય સ્નેહમિલન"* જયંતીભાઈ બી. ગોંડલીયા ના નિવાસ સ્થાને યોજાય ગયું,
જેમાં ચિતલ જસવંતગઢ ગામ ના સુરત અમદાવાદ અન્ય શહેર માં વસતા દરેક પરિવારો ની સાથે સાથે *વાટલિયા, ગુર્જર, તમામ ની હાજરીમાં આ સ્નેહ મિલન યોજાયું* પેટા જ્ઞાતિ સાથેનું આ સ્નેમિલન ગુજરાત લેવલે પ્રેરણારૂપ યાદગાર રહેશે,
નવા વર્ષ ના પ્રથમ દિવસે ચિતલ ગામ અને પ્રજાપતિ સમાજ ના નિસ્વાર્થ કાર્યકર શ્રી ભાવેશભાઈ ખોડાભાઇ ધંધુકિયા (સામાજિક અને યુવા આગેવાન ચિત્તલ જસવંતગઢ ગામ) એ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું, મજબુત સંગઠન ભાવના ની સમજ પુરી પાડી, ત્યાર બાદ ચિત્તલ ગામના યુવા હદય સમ્રાટ શૈલેષભાઈ એમ. માળવી (પ્રજાપતિ) હાલ - અમદાવાદ સ્થિત *ફાઉન્ડર અને અધ્યક્ષ - વ્રજ ફાઉન્ડેશન & "સમસ્ત ગુજરા