Chaand raas
#navratri
#navratri2023
માંડવીની પ્રિય જનતા, શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ મંડળ માંડવી દ્વારા નવા વર્ષનાં પ્રથમ દિવસે એવા રવિવારની શુભ સાંજે આપના સૌને માટે લાવી રહ્યું છે 'Fun & Food Festival 2023’
૨૦થી વધુ સ્ટોલ જેમાં આપને મળશે અવનવી વાનગીઓ સાથેના ફુડ સ્ટોલ, અવનવી ગેમ્સ અને ગિફ્ટ્સ સાથેના ગેમ્સ સ્ટોલ અને શોપિંગ માટેના અવનવા સ્ટોલ..
તો આવવાનું ચુકતા નહીં અને માત્ર તમેં જ નહીં પણ સાથે તમારા સમગ્ર પરિવાર અને મિત્ર વર્તુળને સાથે લઈને પધારો..
તારીખ: ૧ જાન્યુઆરી ૨૦૨૩, રવિવાર
સમય: સાંજે ૫ઃ૦૦ થી ૯ઃ૩૦
સ્થળ: રંગચુલી, સાંજીપડી ચાર રસ્તા, માંડવી
Presenting one of our premium Deluxe Room!
Situated in the middle of Mandvi city where you’ll get peace, comfort and spacious area for your memorable visit.
Address:
Rangchuli Guest House,
Near Rangchuli, Sanjipadi Circle,
Mandvi - Kutch, 370465
For bookings and inquiries,
Call 📞 on +91 6354-895398
Rangchuli - Not just a place but an emotion to thousands.
Video by Hemali Karatella 🙏
#Rangchuli #dedication #emotion #feel #feelings
જુન ૨૦૧૮ માં રંગચુલીના પ્રથમ ચરણનું કામ પ્લાસ્ટર લેવલ સુધી પૂર્ણ થઇ દ્વિતીય ચરણની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં ટ્રસ્ટી રૂમ, ઓફિસ, વુમન વેલ્ફેર હોલ, બેન્કવેટ હોલ, વાળી રીશેપ્શન, અતિથિગૃહ અને દુકાનોનું શમાવેશ કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં દ્વિતીય ચરણનાં બાંધકામ માટે જુની રંગચુલીની બિલ્ડીંગ તોડવાના કામની પ્રગતિ ટ્રસ્ટી જયેશભાઇ ભેદા દ્વારા સમજાવામાં આવી છે.
રંગચુલી પ્રથમ ચરણની અંતીમ સ્લેબ એટલે જે પ્રથમ માળની છત પરથી રંગચુલીનાં પ્રથમ ચરણનાં બાંધકામની માહિતી આપતા સમાજનાં ટ્રસ્ટી જયેશભાઇ ભેદા, દિલીપભાઈ દુબલ અને તેમની સાથે આનંદ કરતી જયેશભાઈની સુપુત્રી દેવાંશી નજરે પળે છે. આમ માત્ર એક વર્ષની અંદર જ પ્રથમ ચરણનું બાંધકામ તેના પ્લાસ્ટર લેવલ સુધી પહોંચી ગયું હતું.
દ્રશ્યો રંગચુલીમાં આવેલ હોલની સ્લેબમાં આવેલ બીમના સ્ટીલના છે, રંગચુલીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર એમ કુલ બે હોલ છે જે 3000 સ્કે. ફુટથી પણ વધારેનું કાર્પેટ એરિયા ધરાવે છે અને જેમાં સ્ટેજ, પ્રોજેક્ટર અને સાઉન્ડની સંપુર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ હોલમાં વચ્ચે એક પણ કોલમ નહોતા સ્લેબનાં બીમ મજબૂત અને હેવી બનાવામાં આવેલ છે જે અહીં જોઈ શકાય છે.
દ્રશ્યો રંગચુલીના પ્રથમ ચરણનાં પ્રગતિનાં જે માત્ર એક વર્ષનાં સમયમાં જ પોતાના અંતિમ બીજી સ્લેબ સુધી પહોંચી ગયું હતું.
દ્રશ્યો છે રંગચુલીના હોલના પાયામાં આવેલ એક કોલમ કે જેને ઉપાડી એની જગ્યા પર પાયામાં જમીનમાં મુકવા આટલા લોકોની મહેનત લાગી હતી અને આ એક ઉત્તમ ઉદાહરણ પણ છે કે કઈ રીતે ગમે એટલું મુશ્કીલ કાર્ય હોય પણ ટીમ વર્ક હોય તો ગમે તેટલું મુશ્કીલ કામ આશાન થઇ જાય છે અને એવા જ આપના સૌના ટીમ વર્કથી આજે રંગચુલીનું નવનિર્માણ પણ શક્ય બની શક્યું છે.
જય હિંગલાજ
નવમા નોરતે થાળી રાસ 😇🙏