Patel Satkar Hotel &fast Food

Patel Satkar Hotel &fast Food Since 1946.......
A pinch of passion in every dish!!!!!! Fssai Reg.20723007000446

Finally.... It will be happening ...
13/03/2024

Finally.... It will be happening ...

આવતીકાલે જબુંસર તાલુકાના જબુંસર-કાવી,તથા ઉબેર-ગજેરા તથા કાવા-કલક અને નાડા-દેવલા-ભડકોદ્રા કુલ ચાર રસ્તા નું ખાતમુહૂર્ત કાવી ગામે સવારે 9:30,ઉબેર ખાતે બપોરના 12:30,કાવા ખાતે બપોરના 3:30 અને નાડા ખાતે સાંજ ના 5:30 કલાકે ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી ના વરદ હસ્તે ખાતમુહૂર્ત રાખેલ છે .

08/02/2024

વિશ્વનું સૌથી મોટું સ્ફટિક શિવલિંગ હિંદુ ગુરુ શંકર આચાર્યએ પણ દિઘોરી ગામમાં (તેમનું જન્મસ્થળ) એક મોટું ગુરુ રતનેશ્વર ધામ (સ્ફટિક શિવલિંગ - 54 કિલોનું વિશ્વનું સૌથી મોટું અને 21 કિલોનું પારસ શિવલિંગ) બનાવ્યું હતું, જે સિઓનીની ઉત્તર બાજુએ છે અને 25 કિમી દૂર છે.
પુરાતત્વીય અને આકૃતિના અભ્યાસો સૂચવે છે કે ગુડીમલ્લમ લિંગમ, વિશ્વના સૌથી જૂના શિવ લિંગમાંનું એક પરશુરામેશ્વર મંદિરમાં છે, જે ગુડીમલ્લમના મંદિરોમાંનું એક છે. લિંગમ ત્રીજી સદી બીસીઇ અને બીજી સદી સીઇ વચ્ચે વિવિધ રીતે ડેટેડ છે.

ચમત્કાર ની વાત એ છે કે ગઈકાલે જંબુસર તાલુકા ના કાવી ગામ ના મહીસાગર સંગમ ના પટ માંથી સ્ફટિક રત્ન નું ૮૦કિલો કરતા વધારે વજન નું શિવલિંગ રચના મળી આવ્યું છે ...અને જે કાવી ખાતે કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવા માં આવ્યું છે .... અને જનમેદની દર્શન કરવા માટે જઈ રહ્યા છે.... હાલ આ શિવલિંગ રચના કોઈ ચોક્ક્સ પુષ્ટિ થઈ નથી.......

#કાવી
Kavivillage

Location:- 5JXR+WG3, Kavi, Gujarat 392170

12/11/2023
21/10/2023


લાઈવ જલેબી એન્ડ ફાફડા ઉપલબ્ધ રહેશે Satkar Hotel &fast Food
ગાંધી ચોક ,કાવી.
ઓર્ડર બુક કરવામાં આવશે.
" We serve best test" since ૧૯૪૯,
પ્રો.અનિલ પટેલ
મો. ૯૭૧૪૭૭૮૯૧૭

Congratulations to all team member of Kavi Patel samaj team. 👏👏👏👏Congrats on your winning achievements and wish you many...
14/11/2021

Congratulations to all team member of Kavi Patel samaj team. 👏👏👏👏

Congrats on your winning achievements and wish you many congrats for Winn the cricket tournament 2021 lead by Khodaldham Trust.

Always have faith in you and have courage to win any challenge that comes your way.

Congratulation.

Address

@GANDHI CHOWK
Jambusar
392170

Telephone

7574822885

Website

Alerts

Be the first to know and let us send you an email when Patel Satkar Hotel &fast Food posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category