![Finally.... It will be happening ...](https://img4.evepla.com/150/536/906272481505365.jpg)
13/03/2024
Finally.... It will be happening ...
આવતીકાલે જબુંસર તાલુકાના જબુંસર-કાવી,તથા ઉબેર-ગજેરા તથા કાવા-કલક અને નાડા-દેવલા-ભડકોદ્રા કુલ ચાર રસ્તા નું ખાતમુહૂર્ત કાવી ગામે સવારે 9:30,ઉબેર ખાતે બપોરના 12:30,કાવા ખાતે બપોરના 3:30 અને નાડા ખાતે સાંજ ના 5:30 કલાકે ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી ના વરદ હસ્તે ખાતમુહૂર્ત રાખેલ છે .