16/02/2024
જય માતાજી જ્ઞાતિજનો..
હું ગીગા ભમ્મરનો જાહેરમાં વિરોધ કરું છું શક્તિ સ્વરૂપ ચારણ આયુ નું કે ચારણોનું અપમાન થાય તે સાખી નહિં લેવાય, અને ગીગા તું આહીર છો કે કેવો છો ચારણોના ખાટલા માથે કે એમના ગોદડા માથે પણ આહીરો બેસતા નથી આટલી મર્યાદા રાખે છે ભલે અમે મામા કહેતા હોઈએ પણ આહીરો ચારણ સમાજને દેવ તુલ્ય માની એની મર્યાદા રાખે છે.. અને ગીગા ભમ્મર તને ચારણો માટે જે ખીજ હોય તે તારે વ્યક્તિગત કહી સંભળાવવું હતું આમ જાહેરમાં તું જે બોલ્યો છે તે તારી ભૂલ છે...ચારણ આઇયું અને ચારણ ના ઇતિહાસ વાંચી લેજે જગ જાહેર છે....અને હું સમગ્ર ચારણ સમાજને સાદર કહું છું કે તમે જે પ્રદેશ કે ગામમાં રહેતા હોય તે ગામનાં આગેવાનોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરી... આઈયો અને ચારણ સમાજનું અપમાન કરનાર ગીગા ભમ્મર પર કાયદામાં રહી કાયદાકીય કાર્યવાહી કરી શાન ઠેકાણે આવે તેવી રીતે પોલીસ ફરિયાદ નોંધાવી વ્યક્તિ ગત વિરોધ કરે..જય સોનલ માં જય ચારણ શક્તિ.. અને આહીર અને ચારણો નો સબંધ કાઈ આવા લોકો થી કાઈ પ્રભાવિત નથી થવા નો એતો આદિકાળ નો નાતો છે... એમાં ફેર ન પડે..