Dhwani sangeet parivar

Dhwani sangeet parivar Dhwani Sangeet parivar is an organize a cultural events like music, drama, social etc. Also give platform to young artist ..

31/12/2023
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ સંલગ્ન શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ,પાટણ ના મ્યુઝીક ડિપાર્ટમેન્ટમાં...
10/05/2023

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ સંલગ્ન શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ,પાટણ ના મ્યુઝીક ડિપાર્ટમેન્ટમાં સંગીત સાથે ગ્રેજ્યુએટ થવાની એક માત્ર ઉત્તમ તક. ધો.12 Hsc પછીનો સંગીતનો ગ્રેજયુએશન કોર્ષ માત્ર - 3 વર્ષમાં (બીએ ઇન મ્યુઝિક)ની ડીગ્રી વિશારદ કે અન્ય સંગીતની ડીગ્રી કરતાં પણ ઓછાં સમય અને વર્ષમાં ગ્રેજયુએટ થવાની તક.અહીં સંગીતમાં પી એચ. ડી., માસ્ટર્સ ડિગ્રી ધરાવતા નિષ્ણાંત અધ્યાપક દ્વારા ક્લાસરૂમનું સુસંચાલન રૂપથી સંગીતના પાયાનું શિક્ષણ અપાય છે.U G C માન્ય કોર્ષ હોવાથી SC/ST/OBC સ્કોલરશીપ પણ મળવાપાત્ર છે તેમજ અન્ય વિષય ની બેચલર ડિગ્રી ની જેમ જ સંગીત ઉપરાંત અન્ય સરકારી નોકરીઓ પણ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે સંપર્ક કરો :-
મો-+91 9904041889

Now online participation and online Registration is available in the Mahatma Gandhi festival World Record.....
07/01/2023

Now online participation and online Registration is available in the Mahatma Gandhi festival World Record.....

18/08/2022
હવે સંગીતના વર્ગો શરૂ થાય છે શનિવાર અને રવિવારે પણ.....
04/08/2022

હવે સંગીતના વર્ગો શરૂ થાય છે શનિવાર અને રવિવારે પણ.....

પ્રવેશ માટે છેલ્લી તારીખ:- ૩૦,જૂન ,૨૦૨૨ છે....હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ સંલગ્ન શ્રીમતી પી. કે. કોટાવા...
23/06/2022

પ્રવેશ માટે છેલ્લી તારીખ:- ૩૦,જૂન ,૨૦૨૨ છે....હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ સંલગ્ન શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ,પાટણ ના મ્યુઝીક ડિપાર્ટમેન્ટમાં સંગીત સાથે ગ્રેજ્યુએટ થવાની એક માત્ર ઉત્તમ તક. ધો.12 Hsc પછીનો સંગીતનો ગ્રેજયુએશન કોર્ષ માત્ર - 3 વર્ષમાં (બીએ ઇન મ્યુઝિક)ની ડીગ્રી વિશારદ કે અન્ય સંગીતની ડીગ્રી કરતાં પણ ઓછાં સમય અને વર્ષમાં ગ્રેજયુએટ થવાની તક.અહીં સંગીતમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતા નિષ્ણાંત અધ્યાપક દ્વારા ક્લાસરૂમનું સુસંચાલન રૂપથી સંગીતના પાયાનું શિક્ષણ અપાય છે અને વ્યક્તિગત શિક્ષણ આપતું એક માત્ર સ્થળ . સંપર્ક:-
મો-+91 96628 96728, +91 85115 10366, +91 75729 52471

17/08/2021
16/08/2021

આયોજન : ધ્વની સંગીત પરિવાર - પાટણ

Today 9-00 to 10-30 pm.*  *Dhwani Sangeet Parivar, Patan* presents " Rimzim Malhar-2021 Facebook Live program on Dhwani ...
16/08/2021

Today 9-00 to 10-30 pm.*
*Dhwani Sangeet Parivar, Patan* presents " Rimzim Malhar-2021 Facebook Live program on Dhwani Sangeet Parivar Page "
સમગ્ર ગુજરાતમાં પાટણ ને ગૌરવ અપાવનાર અમારા વિદ્યાર્થીઓનો વરસતા વરસાદમાં ભીંજવતા મનને આનંદ આપતાં ફિલ્મી- નોનફિલ્મી ગીતોનો સુંદર કાર્યક્રમ ફેસબુક ઉપર રાત્રે ૯:૦૦ કલાકે લાઈવ થઇ રહ્યો છે તો આપેલી લીંક પર આપ શ્રી જરૂર થી નિહાળો તેવી અભ્યર્થના...
*Facebook Live on : Dhwani Sangeet Parivar Page
Do join us....💐https://www.facebook.com/Dhwani-sangeet-parivar-903938472987091/

Live on Dhwani Sangeet Parivar page at 16,August,2021,Time-9:00 pm
13/08/2021

Live on Dhwani Sangeet Parivar page at 16,August,2021,Time-9:00 pm

22/07/2021

ગુરુપર્ણિમા મહોત્સવ 2021

Admission is open ....
12/07/2021

Admission is open ....

Address

Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when Dhwani sangeet parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dhwani sangeet parivar:

Videos

Share

Nearby event planning services


Other Performance & Event Venues in Patan

Show All