08/11/2023
*Emergency Barcode Keychain*
*અકસ્માત સમયે ડોક્ટરનું કામ અને ઘરવાળા નો કોન્ટેક્ટ કરવો થયો આસાન અમે લાવ્યા છે QR વાળા કીચેઈન જે બધા ને મદદ રૂપ થશે*
આજ કાલ અકસ્માત ના કેસ વધવા લાગ્યા છે અને તે સમયે પેલું કામ ઘરવાળા નો કોન્ટેક્ટ કરવામાં આવતો હોય છે તો કોન્ટેક્ટ કરવાનો એક જ રસ્તો હોઈ છે મોબાઈલ માંથી નંબર કાઢી કોલ કરવો પણ અત્યાર ના સમય પ્રમાણે મોબાઈલ માં પાસવર્ડ લોક હોઈ છે જે ખુલતો નથી તો ઘરના નો કોન્ટેક્ટ કરવામાં મુશ્કેલી આવે છે એ મુશ્કેલી દુર કરવા અમે લાવ્યા છે ઈમરજન્સી QR કીચેઈન..
બીજું કે અકસ્માત વખતે ડોક્ટરને જરૂરી માહિતી ના મળતી હોઈ જેમ કે બ્લડગ્રુપ, એલર્જી, હેલ્થ વીમો વગેરે જો એ નાં હોય તો એને ચેક કરવામાં ઘણો સમય વેડફાય જતો હોય છે જેના કારણે જીવ જોખમ માં મુકાય છે પણ જો ડોક્ટર ને આ બધું અગાઉ થી જ ખબર હોઈ તો સારવાર તરત જ ચાલુ થઈ શકે તો એના માટે અમે ઈમરજન્સી QR કીચેઈન બનાવ્યું..
જેમાં અકસ્માત ની જગ્યાએ જે પણ હાજર હોઈ તે QR કોડ સ્કેન કરી અને એના સગા ને જાણ કરે અને ડોક્ટર પોતે સ્કેન કરી ને એને જોયતી માહિતી મેળવે જેથી કરી ને ઘરવાળા નો કોન્ટેક્ટ થઈ જાય અને ડોક્ટર ને જોઈતી માહિતી મળી જાય,,,
અને હા, તમારી ગાડી નો પાર્કિંગ માં હશે તો પણ તમારો સંપર્ક "ઇમર્જન્સી QR કોડ સ્ટીકર્સ"થી કરી શકાશે.
તો પછી આજે જ તમારી અને તમારા ફેમિલીની સલામતી માટે "ઇમર્જન્સી QR કોડ કિચેઈન" મંગાવો.
અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. "હૂર સિક્યોરિટી" Mo. 9737311127.
તો ફેમિલીની સલામતી એટલે દરેક ચાવીમાં ખાલી કિચન નહીં પણ "ઇમર્જન્સી QR કોડ કિચેઈન".
Please Follow Insta Page
https://instagram.com/hoorsec_official
Please Subscribe YouTube channel
https://youtube.com/