12/04/2023
મારા જન્મદિવસ પર રૂબરૂ, ટેલિફોનિક અને સોશિઅલ મીડિયા થકી અગણિત શુભકામનાઓ પાઠવવા બદલ સર્વે પરિવારજનો, વડીલો, મિત્રો,સ્નેહીઓ અને મારા પ્રિય વિદ્યાર્થીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
🙏🙏🙏🙏🙏🙏