13/09/2024
Important news happening in the world, India and Gujarat today. Presented by Ravee Barot.
Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc.,
For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Website - https://www.funrang.news/
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
This video contains the following news.
ભારતના ભાગલાં પાડનાર મોહમ્મદ અલી ઝીણ્ણાની પુણ્યતિથી બાંગ્લાદેશમાં ઉજવાઈ, રાષ્ટ્રપિતા જાહેર કરવાની માંગ ઉઠી.
સ્વિસ મોડલ ક્રિસ્ટિનાની કરપીણ હત્યા કરી, શરીરના ટુકડાં કર્યા હોવાની આખરે તેના પતિની કબૂલાત.
હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવાની જવાબદારી લેતાં ઇઝરાયલની જાસૂસી સંસ્થાના વડાં યોસી સારિયેલ રાજીનામું આપશે.
રશિયાએ બાંગ્લાદેશ પાસે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે આપેલી લોનનું 5300 કરોડ વ્યાજ માંગ્યું.
દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ઓફિસથી દૂર રહેવા સહિત છ શરતો સાથે સુપ્રિમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યાં.
દિલ્હીના પોશ વિસ્તારમાં જીમ માલિકની ગોળી મારી હત્યા, લોરેન્સ ગેંગના રોહિત ગોદરાએ જવાબદારી લીધી.
પાકિસ્તાની સંસ્થા આઈ.એસ.આઈ.ના ઈશારે ચંદીગઢમાં ગ્રેનેડ હુમલો કરનાર બે પૈકી એક આતંકી ઝડપાયો.
આંદામાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને સરકારે શ્રી વિજયપુરમ કર્યું.
ગાંધીનગરના દહેગામની મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યાં, પાંચનાં મોત.
અમદાવાદની સોલા સિવિલમાં 13 વર્ષની બાળકીના પેટમાંથી 10 ઇંચનો વાળનો ગુચ્છો નિકળ્યો.
સુરતમાં નકલી ગુટખાનાં 4 કરોડથી વધુની કિંમતના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ, બે વોન્ટેડ જાહેર.
વડોદરામાં પૂરથી થયેલાં નુકસાન અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ સામે વેપારીઓ – ઉદ્યોગપતિઓમાં રોષ.