13/06/2022
શ્રી વલ્લભ સત્સંગ મંડળ, અલકાપુરી હવેલી દ્વારા
તારીખ 12-06-2022, રવિવાર ના રોજ *રસોત્સવ* નું આયોજન, શ્રી અગ્રવાલ સમાજ ભવન માં કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી વલ્લભ સત્સંગ મંડળ ના સભ્યો અને આમંત્રિત મહેમાનો માટે જમવા / પ્રસાદી ની વ્યવસ્થા Prashant Davda, Davda Caterers દ્વારા કરવા માં આવી હતી.
સમગ્ર પ્રસંગ એક સુંદર આયોજન અને સ્વાદિષ્ટ ભોજન સાથે સંપન્ન થયો હતો.
વૈષ્ણવો નો સંતોષ અને એમના દ્વારા વખાણવા માં આવેલ ભોજન, એજ અમારો મુખ્ય નફો.
🙏🏻💐☺️💐🙏🏻