Shreemad Bhagvat Saptah Gyan Yagya By Jadeja Family

  • Home
  • India
  • Vapi
  • Shreemad Bhagvat Saptah Gyan Yagya By Jadeja Family

Shreemad Bhagvat Saptah Gyan Yagya By Jadeja Family જાડેજા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

જીતુ ભાનુશાલી ના સંગાથે, વાપીની ભોમકામાં ભવ્ય ડાયરો જામશે...ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.-4th April 2023 | 09:3...
04/04/2023

જીતુ ભાનુશાલી ના સંગાથે, વાપીની ભોમકામાં ભવ્ય ડાયરો જામશે...
ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.
-4th April 2023 | 09:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

01/04/2023

શ્રી ભરતદાન ગઢવી (હાસ્ય/સ્ટેજ સંચાલન) ના સંગાથે, વાપીની ભોમકામાં ડાયરો જામશે...
ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.
-01st April 2023 | 09:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લઈને, રાત્રે મનોરંજનથી ભરેલા કાર્યક્રમો ની માજા માણીયે.કાર્યક્રમની રૂપરેખા:30 માર્ચ...
30/03/2023

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લઈને, રાત્રે મનોરંજનથી ભરેલા કાર્યક્રમો ની માજા માણીયે.

કાર્યક્રમની રૂપરેખા:
30 માર્ચ 2023 - સુંદરકાંડ પાઠ
1 એપ્રિલ 2023 - ગુજરાતી લોક સંસ્કૃતિની ઝળકો - હરીશદાન ગઢવી, જીતુદાદ ગઢવી, અનુભા ગઢવી, ભરતદાન ગઢવી સાથે લોક દાયરો!
2 એપ્રિલ 2023 - રંગોની રૌનક - નિશા બરોટ દ્વારા રાસ ગરબા!
3 એપ્રિલ 2023 - ગુજરાતી લોક સંસ્કૃતિનો આનંદ - મનસુખ વસોયા સાથે લોક દાયરો!
4 એપ્રિલ 2023 - કિર્તિદાન ગઢવી સાથે લોક ડાયરો અને જીતુ ભાનુસાલી સાથે ભજન
5 એપ્રિલ 2023 - લોક દાયરો સાથે આનંદની પૂર્તિ - મનસુખ વસોયા

કાર્યક્રમ સમય: 9:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

ઉમેશ ગઢવી ના સંગાથે, વાપીની ભોમકામાં ભવ્ય ડાયરો જામશે...ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.-5th April 2023 | 09:30 pm...
28/03/2023

ઉમેશ ગઢવી ના સંગાથે, વાપીની ભોમકામાં ભવ્ય ડાયરો જામશે...
ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.
-5th April 2023 | 09:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

મનસુખ વસોયા ના સંગાથે, વાપીની ભોમકામાં ભવ્ય ડાયરો જામશે...ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.-4th April 2023 | 09:30 ...
27/03/2023

મનસુખ વસોયા ના સંગાથે, વાપીની ભોમકામાં ભવ્ય ડાયરો જામશે...
ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.
-4th April 2023 | 09:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

કિર્તીદાન ગઢવી ના સંગાથે, વાપીની ભોમકામાં ભવ્ય ડાયરો જામશે...ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.-4th April 2023 | 09:...
27/03/2023

કિર્તીદાન ગઢવી ના સંગાથે, વાપીની ભોમકામાં ભવ્ય ડાયરો જામશે...
ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.
-4th April 2023 | 09:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

હર્ષ, ઉમંગ અને રસીકતા સાથે રંગીન રાસ ગરબા ની મજા માણીયે નિશા બારોટ ની રાસ રમઝટ માં!તારીખ: ૦૨-૦૪-૨૦૨૩ , રાત્રે ૯:૩૦ કલાકે...
27/03/2023

હર્ષ, ઉમંગ અને રસીકતા સાથે રંગીન રાસ ગરબા ની મજા માણીયે નિશા બારોટ ની રાસ રમઝટ માં!
તારીખ: ૦૨-૦૪-૨૦૨૩ , રાત્રે ૯:૩૦ કલાકે

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

પ્રખ્યાત કલાકારો સાથે લોક ડાયરોનો જાદુ અનુભવવા તૈયાર છો ને?1 એપ્રિલ, 2023 ના રોજ રાત્રે 9:30 વાગ્યે📍 Pranav Paper MillPl...
23/03/2023

પ્રખ્યાત કલાકારો સાથે લોક ડાયરોનો જાદુ અનુભવવા તૈયાર છો ને?
1 એપ્રિલ, 2023 ના રોજ રાત્રે 9:30 વાગ્યે

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

શ્રી અનુભ ગઢવી (ચારણી સાહિત્ય) ના સંગાથે, વાપીની ભોમકામાં ડાયરો જામશે...ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.-01st Apri...
23/03/2023

શ્રી અનુભ ગઢવી (ચારણી સાહિત્ય) ના સંગાથે, વાપીની ભોમકામાં ડાયરો જામશે...
ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.
-01st April 2023 | 09:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

શ્રી જીતુદાદ ગઢવી (લોક ગાયક) ના સંગાથે, વાપીની ભોમકામાં ડાયરો જામશે...ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.-01st April ...
23/03/2023

શ્રી જીતુદાદ ગઢવી (લોક ગાયક) ના સંગાથે, વાપીની ભોમકામાં ડાયરો જામશે...
ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.
-01st April 2023 | 09:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

શ્રી હરેશદાન ગઢવી (લોક સાહિત્ય ) ના સંગાથે, વાપીની ભોમકામાં ડાયરો જામશે...ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.-01st Ap...
23/03/2023

શ્રી હરેશદાન ગઢવી (લોક સાહિત્ય ) ના સંગાથે, વાપીની ભોમકામાં ડાયરો જામશે...
ચાલો સૌ મળીને માણીયે આ ભવ્ય લોક ડાયરો.
-01st April 2023 | 09:30 pm

📍 Pranav Paper Mill
Plot No. 515, Shed A/1, 49, Opp. Chanod Gate, Silvassa Road, GIDC, Vapi
પ્રણવ પેપર મિલ - પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી

20/03/2023

શ્રીમદ્ ભાગવત કથાએ ભક્તોને શુદ્ધ આત્મા અને શાંતિપૂર્ણ હૃદય તેમજ લાંબા આયુષ્યના આશીર્વાદ આપવા જણાવ્યું હતું.
ચાલો સૌ મળીને એનો લાભ માણીયે.

સ્વ. શ્રી નિર્મળસિંહજી મમુભા જાડેજા (મોટાબાપુ) નાગ્રેચા (કચ્છ) નાં જાડેજા પરિવારનાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજિત કરી રહિયા છે જેમાં આપ સૌ ને સાદર આમંત્રણ પાઠવીએ છે.

કથા પ્રારંભ: ગુરુવાર તા. ૩૦. ૦૩. ૨૦૨૩
કથા સમય: સાંજે ૪:૦૦ થી ૦૭.૦૦ કલાકે
કથા સ્થળ: પ્રણવ પેપર મિલ, પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી.

શ્રીમદ્ ભાગવત કથાએ ભક્તોને શુદ્ધ આત્મા અને શાંતિપૂર્ણ હૃદય તેમજ લાંબા આયુષ્યના આશીર્વાદ આપવા જણાવ્યું હતું.ચાલો સૌ મળીને...
20/03/2023

શ્રીમદ્ ભાગવત કથાએ ભક્તોને શુદ્ધ આત્મા અને શાંતિપૂર્ણ હૃદય તેમજ લાંબા આયુષ્યના આશીર્વાદ આપવા જણાવ્યું હતું.
ચાલો સૌ મળીને એનો લાભ માણીયે.

સ્વ. શ્રી નિર્મળસિંહજી મમુભા જાડેજા (મોટાબાપુ) નાગ્રેચા (કચ્છ) નાં જાડેજા પરિવારનાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજિત કરી રહિયા છે જેમાં આપ સૌ ને સાદર આમંત્રણ પાઠવીએ છે.

કથા પ્રારંભ: ગુરુવાર તા. ૩૦. ૦૩. ૨૦૨૩
કથા સમય: સાંજે ૪:૦૦ થી ૦૭.૦૦ કલાકે
કથા સ્થળ: પ્રણવ પેપર મિલ, પ્લોટ નં. ૫૧૫, શેડ એ/૧,૪૯, ચણોદ ગેટની સામે, સેલવાસ રોડ, જીઆઈડીસી., વાપી.

Address

Pranav Paper Mills, 49, Silvasa Road, Vapi East, GIDC
Vapi
396191

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreemad Bhagvat Saptah Gyan Yagya By Jadeja Family posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Other Performance & Event Venues in Vapi

Show All