પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ

  • Home
  • India
  • Veraval
  • પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ

પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ સરકારી પ્રાથમિક શાળા, શાળાની સ્થાપના 0 જિલ્લા શિક્ષણ સમિતિ - ગીર સોમનાથ સંચાલિત

16/08/2022
આવનાર તારીખ 23-04-2022 ને શનિવારે ધોરણ 6 થી 8 ની દ્વિતીય સત્રની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર હોય તેમની તૈયારી...
21/04/2022

આવનાર તારીખ 23-04-2022 ને શનિવારે ધોરણ 6 થી 8 ની દ્વિતીય સત્રની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર હોય તેમની તૈયારી માટે દરેક પાઠના 30 પ્રશ્નો ની ઓનલાઇન ક્વીઝ રમો.

ધોરણ 6 | સામાજિક વિજ્ઞાન
https://www.jigneshram.com/p/6.html?m=1

ધોરણ 7 | સામાજિક વિજ્ઞાન
https://www.jigneshram.com/p/7.html?m=1

ધોરણ 8 | સામાજિક વિજ્ઞાન
https://www.jigneshram.com/p/8.html?m=1

દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી આ મેસેજ પોહચાડો.

Educational Matrials, Job, Exam, Excel related Info

📒 *સામાજિક વિજ્ઞાન* 📒     🌎 *ધોરણ 6 થી 8* 🌎 👉 *અધ્યયન નિષ્પત્તિ* આધારીત *પ્રથમ સત્રના*  તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રય...
26/10/2021

📒 *સામાજિક વિજ્ઞાન* 📒
🌎 *ધોરણ 6 થી 8* 🌎
👉 *અધ્યયન નિષ્પત્તિ* આધારીત *પ્રથમ સત્રના* તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રયાસ બારડ માલદેભાઈ, પટાટ રામભાઇ અને જાદવ સંજયભાઈ એ કરેલ છે. આ એકમ કસોટી આપને *પત્રક – A* માં અધ્યયન નિષ્પત્તિઓના ટીક માર્ક માટે બહુ ઉપયોગી થશે. *GCERT* ના વાર્ષિક આયોજન મુજબ અભ્યાસક્રમના એકમો લીધેલ છે. જો કોઇ ક્ષતિ રહી હોય તો ધ્યાન દોરવા વિનંતી.

FOR DOWNLOAD
https://www.jigneshram.com/2021/10/social-science-standard-6-to-8-learning.html?m=1

adhyayan nishpattio, unit test, ekam kasoti, samajik vigyan, new course,

02/10/2021
23/07/2021

Online Class Today

પરિણામ પત્રકોનવા પરિપત્ર અનુસાર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે તૈયાર કરેલધોરણ 3         માં 300 ગુણધોરણ 4         માં 420 ગુ...
23/04/2021

પરિણામ પત્રકો

નવા પરિપત્ર અનુસાર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે તૈયાર કરેલ

ધોરણ 3 માં 300 ગુણ
ધોરણ 4 માં 420 ગુણ
ધોરણ 5 માં 500 ગુણ
ધોરણ 6 થી 8 માં 700 ગુણ

પરિણામ માં માત્ર DATA ENTRY શીટમાં માર્ક ઉમેરી દેવાના એટલે પરિણામ તૈયાર.

ગ્રેડ આપોઆપ તૈયાર થશે.
ધોરણ 8 માં ગ્રેડ અને ગુણ સાથે

ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો
https://www.jigneshram.com/2018/08/result2018.html?m=1

નોંધ : કોઈ એ ફોન કરવો નહીં.

રામ જીજ્ઞેશ

New Parinam Patrak Std 1 to 8 Excel File - SCE - Pragna And All Result, Varsh 2018-19

સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં...
20/01/2021

સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું *WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે* અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.

સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી *ધો.3 થી ૧૦ માટે તા.૨૩/01/2021* થી લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર તમામ ધોરણનાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં તમામ ધોરણ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.

આ સેવાનો લાભ કેમ લેવો તેને લગતો વિડિયો જુવો અને દરેક વિદ્યાર્થીઓ સુધી પોહચડો.

*વિડિયો જોવા અહી ક્લિક કરો:*
https://youtu.be/OESeAEu2eFs

16/10/2020

માઈક્રોસોફ્ટ ટીમની મદદ થી કેવી રીતે શિક્ષણ કર્યા કરાવશો ?શિક્ષક કેવી રીતે *લીંક બનાવશે* અને તેને *કોપી કેમ* કરવી ?કોમ્પ્...
10/07/2020

માઈક્રોસોફ્ટ ટીમની મદદ થી કેવી રીતે શિક્ષણ કર્યા કરાવશો ?

શિક્ષક કેવી રીતે *લીંક બનાવશે* અને તેને *કોપી કેમ* કરવી ?

કોમ્પ્યુટર અને મોબાઈલ બંને નો ઉપયોગ કરી કેવી રીતે લીંક કોપી કરી શકાય ?

*વિદ્યાર્થીઓના ID કે Passward વગર કેવી રીતે જોઈન કરાવશો?*

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જો શિક્ષણ કાર્ય કરાવવું હોય સાવ સરળતાથી તો આ એક જ વીડિયો જુવો અને બધી જ માહિતી મેળવો.

*વીડિયો જોવા અહી ક્લિક કરો:*
https://youtu.be/TDP0afSMUDQ

*વિદ્યાર્થીઓને નીચે લીંક શેર કરવી કેમ કે તેમને જરૂરી છે ત્યાંથી જ આ વીડિયો શરૂ થશે.*
https://youtu.be/TDP0afSMUDQ?t=353

*દરેક વિદ્યાર્થી અને શિક્ષકોને જરૂર શેર કરો.*

નમસ્કાર મિત્રો... Subscribe My Channel : https://www.youtube.com/c/jigneshram88?sub_confirmation=1 My Android Apps : https://play.google.com/store/apps/dev?i...

*📥પરિણામ પત્રકો📥*કોરોના વાયરસ સંદર્ભે દ્વિતીય સત્ર ની સત્રાંત પરિક્ષા લેવામાં આવેલ ન હોય *પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીના ...
22/04/2020

*📥પરિણામ પત્રકો📥*

કોરોના વાયરસ સંદર્ભે દ્વિતીય સત્ર ની સત્રાંત પરિક્ષા લેવામાં આવેલ ન હોય *પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીના GR અનુસાર* નવું પરિણામ પત્રક

આ પરિણામ પત્રકમાં બીજા સત્રના *દરેક વિષયમાં 160 ગુણ* રેહશે.

તમે બનાવેલ પરિણામ પત્રકના ડેટા આ પરિણામ પત્રક ની ડેટા એન્ટ્રી શીટ માં *Copy અને Paste કરવાથી* તમારું પરિણામ તૈયાર થઈ જશે.

સંપૂર્ણ ઓટોમેટિક, જેમાં ગ્રેડ, ગ્રેડ ટોટલ, બધું જ આપોઆપ તૈયાર થઈ જશે

નોંધ : અહી માત્ર *પત્રક - C* જ આપવામાં આવેલ છે. અને ધોરણ *3 અને 4 ના પરિણામ પત્રક પણ 24-04-2020* ની સવારે આજ લિંક પરથી મળી રહેશે.

*ડાઉનલોડ કરો :*
http://bit.ly/new-result-22-04-2020

*દરેક શિક્ષકને શેર કરો*
www.jigneshram.com

New Parinam Patrak Std 1 to 8 Excel File - SCE - Pragna And All Result, Varsh 2018-19

24/02/2020

અમારી શાળામાં વર્ગોમાં કરવામાં આવેલ રંગીન આર્ટ અને બાળકો દ્વારા કરેલ આર્ટ

*| ધોરણ 6 થી 8 | હિન્દી | દ્વિતિય સત્ર |*દરેક પાઠના ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા અને મોટા પ્રશ્નો દરેકના જવાબ સાથ...
21/02/2020

*| ધોરણ 6 થી 8 | હિન્દી | દ્વિતિય સત્ર |*

દરેક પાઠના ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા અને મોટા પ્રશ્નો

દરેકના જવાબ સાથેની PDF ફાઈલ કરો ડાઉનલોડ:
http://bit.ly/6-7-8-sem-2-hindi

દરેકને શેર કરો.

Hindi, Standard 6 7 8, all matrials.

શૈક્ષણિક પ્રવાસ તારીખ 30/12/2019
31/12/2019

શૈક્ષણિક પ્રવાસ તારીખ 30/12/2019

 #શાળા_આરોગ્ય_કાર્યક્રમ
11/12/2019

#શાળા_આરોગ્ય_કાર્યક્રમ

Address

M. G. Road
Veraval
362265

Opening Hours

Monday 7:15am - 12:30pm
Tuesday 7:15am - 12:30pm
12pm - 5pm
Wednesday 7:15am - 12:30pm
12pm - 5pm
Thursday 7:15am - 12:30pm
12pm - 5pm
Friday 7:15am - 12:30pm
12pm - 5pm
Saturday 7:15am - 11am
10:30am - 2pm

Telephone

9723548321

Alerts

Be the first to know and let us send you an email when પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to પે સેન્ટર શાળા નં. ર, વેરાવળ:

Videos

Share