દિવાળીના શુભ અવસર પર લીમડા ચોક દિવાળી ઉત્સવ વ્યારા તાલુકાના છીડીયા ગામ ખાતે કોટવાડિયા ફળિયામાંl દીપ ઉત્સવ નું આયોજન ભગવાન શ્રીરામની કૃપાથી તથા માં અંબાના આશીર્વાદથી આયોજન કર્યું.
જય શ્રી રામ.
માં અંબાની પાવન કૃપાથી, ભગવાન શ્રી રામના આશીર્વાદથી આ વર્ષે પણ સને 2024માં પણ લીમડા ચોક ઉપર નવરાત્રીનું આયોજન કરેલ છે, જેમાં પધારવા નગરજનોને હાર્દિક નિમંત્રણ છે.
અંબે માત કી જય
જય શ્રી રામ
શ્રી રાધા કૃષ્ણ ભજન મંડળ સ્ટેશન રોડ દ્વારા સુંદર ભજનનું આયોજન શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ મહોત્સવ ના મંડપમાં કરવામાં આવ્યું.
શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ગણેશ ઉત્સવ 2024 આરતી શણગાર સ્પર્ધાનું સુંદર આયોજન. જેમાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ ખૂબ અભિનંદન.
હોળી ના પાવન અગ્નિથી આપના તમામ દુઃખો નું દહન થાય અને જીવન માં મનગમતા રંગ પુરાય,
આપ સૌને ફાગણ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવ હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ.....
દિવાળીના શુભ દિને,
શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત અધ્યશકતી અંબા માતા મંદિર રામપુરા નજીક, ખાતે માતાજીની પૂજા અર્ચના કરી તથા આરતીનો લાવો લીધો.
અંબે માત કી જય.
નુતન વર્ષા અભિનંદન